-
૨ કાળવૃત્તાંત ૧૯:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ યહોશાફાટે યરૂશાલેમમાં પણ લેવીઓ, યાજકો અને ઇઝરાયેલના પિતાનાં કુટુંબોના વડાઓમાંથી અમુકને ન્યાયાધીશો બનાવ્યા. તેઓએ યહોવા તરફથી ન્યાય કરવાનો હતો અને યરૂશાલેમના લોકો જે મુકદ્દમો લાવે એનો ઉકેલ લાવવાનો હતો.+
-