વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કાળવૃત્તાંત ૨૯:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ પવિત્ર મંદિર માટે આ બધું તો હું આપું જ છું. પણ મારા ઈશ્વરના મંદિર માટેના પ્રેમને લીધે+ હું મારો સોના-ચાંદીનો ખજાનો+ પણ ખુલ્લો મૂકું છું.

  • ગીતશાસ્ત્ર ૨૬:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૮ હે યહોવા, તમે રહો છો એ મંદિર મને ખૂબ પ્રિય છે,+

      જેના પર તમારું ગૌરવ છવાયેલું રહે છે.+

  • ગીતશાસ્ત્ર ૬૯:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૯ તમારા મંદિર માટેનો ઉત્સાહ મને કોરી ખાય છે.+

      તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો