ગીતશાસ્ત્ર ૨૫:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ મારી નજર હંમેશાં યહોવા તરફ રહે છે,+કેમ કે તે મારા પગ જાળમાંથી છોડાવશે.+ ગીતશાસ્ત્ર ૧૨૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨૧ હું નજર ઉઠાવીને પર્વતો તરફ જોઉં છું.+ મને ક્યાંથી મદદ મળશે?