યર્મિયાનો વિલાપ ૩:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ જે માણસ યહોવામાં આશા રાખે છે,+ જે તેમની ભક્તિ કરે છે,*+ તેના માટે તે ભલા છે. મીખાહ ૭:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ પણ હું તો યહોવાની આતુરતાથી રાહ જોઈશ,+મારો ઉદ્ધાર કરનાર ઈશ્વરની હું ધીરજથી રાહ જોઈશ.*+ મારા ઈશ્વર મારું સાંભળશે.+
૭ પણ હું તો યહોવાની આતુરતાથી રાહ જોઈશ,+મારો ઉદ્ધાર કરનાર ઈશ્વરની હું ધીરજથી રાહ જોઈશ.*+ મારા ઈશ્વર મારું સાંભળશે.+