વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • સભાશિક્ષક ૫:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ મને આ વાત સારી અને યોગ્ય લાગી છે: ઈશ્વરે માણસને જે ટૂંકું જીવન આપ્યું છે, એમાં તે ખાય-પીએ અને મજા કરે. તે પૃથ્વી પર પોતાની સખત મહેનતનું સુખ ભોગવે.+ એ તેનું ઇનામ છે.+

  • યશાયા ૬૫:૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ એવું નહિ થાય કે તેઓ ઘરો બાંધે અને એમાં બીજું કોઈ રહે,

      તેઓ દ્રાક્ષાવાડીઓ રોપે અને એનાં ફળ બીજું કોઈ ખાય.

      મારા લોકો વૃક્ષની જેમ લાંબું જીવશે.+

      મારા પસંદ કરેલા લોકો પોતાની મહેનતનાં ફળનો* આનંદ ઉઠાવશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો