વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૬૬:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ તમે મામૂલી માણસોને અમારા પર જીતવા દીધા.

      અમે આગમાંથી અને પાણીમાંથી પસાર થયા,

      પછી તમે અમને રાહત આપતી જગ્યાએ લાવ્યા.

  • યશાયા ૫૧:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ હું એ પ્યાલો તારા પર જુલમ કરનારાઓના હાથમાં આપીશ,+

      જેઓ તને કહેતા હતા, ‘નીચી નમ કે અમે તારા પર પગ મૂકીને જઈએ!’

      એટલે તેઓના ચાલવા માટે

      તેં તારી પીઠ જમીન જેવી કરી, માર્ગ જેવી કરી.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો