-
દાનિયેલ ૯:૨, ૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ તેના રાજના પહેલા વર્ષે મને પુસ્તકોના* અભ્યાસ પરથી સમજાયું કે યરૂશાલેમ કેટલાં વર્ષો સુધી ઉજ્જડ રહેશે.+ યર્મિયા પ્રબોધકને* મળેલા યહોવાના સંદેશા પ્રમાણે એ ૭૦ વર્ષ સુધી ઉજ્જડ રહેવાનું હતું.+ ૩ એટલે મેં મદદ માટે સાચા ઈશ્વર યહોવા તરફ મીટ માંડી. મેં પ્રાર્થનામાં તેમને આજીજી કરી. મેં ઉપવાસ કર્યો,+ કંતાન પહેર્યું અને પોતાના પર રાખ નાખી.*
-