યશાયા ૨૪:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ ખંજરીનો આનંદી રણકાર બંધ પડી ગયો છે,મોજમસ્તીનો અવાજ પૂરો થયો છે,વીણાનું મધુર સંગીત બંધ થઈ ગયું છે.+