વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નહેમ્યા ૨:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩ મેં રાજાને કહ્યું: “હે રાજા, જુગ જુગ જીવો! જે શહેરમાં મારા બાપદાદાઓને દફનાવવામાં આવ્યા છે, એ ઉજ્જડ પડ્યું છે અને એના દરવાજા બાળી નાખવામાં આવ્યા છે.+ તો પછી મારો ચહેરો ઉદાસ કેમ ન હોય?”

  • ગીતશાસ્ત્ર ૮૪:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૨ યહોવાનાં આંગણાં માટે+

      હું તડપું છું,

      હા, એના માટે ઝૂરી ઝૂરીને હું બેભાન થયો છું.

      મારું તન-મન આનંદથી જીવતા ઈશ્વરનો જયજયકાર કરે છે.

  • ગીતશાસ્ત્ર ૧૦૨:૧૩, ૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ તમે ચોક્કસ ઊભા થશો અને સિયોન પર દયા બતાવશો,+

      કેમ કે એને કૃપા બતાવવાનો સમય પાકી ગયો છે.+

      નક્કી કરેલો સમય આવી ગયો છે.+

      ૧૪ તમારા સેવકોને સિયોનના પથ્થરોની માયા છે.+

      અરે, તેઓને એની ધૂળ પણ વહાલી છે!+

  • યશાયા ૬૨:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬૨ સિયોનને લીધે હું ચૂપચાપ બેસી રહીશ નહિ,+

      યરૂશાલેમને લીધે હું છાનો બેસી રહીશ નહિ.

      જ્યાં સુધી તેની સચ્ચાઈ ઝગમગતી રોશનીની જેમ પ્રકાશી ન ઊઠે+

      અને તેનો ઉદ્ધાર સળગતી મશાલની જેમ ઝળહળી ન ઊઠે,+ ત્યાં સુધી હું શાંત રહીશ નહિ.

  • યર્મિયા ૫૧:૫૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫૦ હે તલવારથી બચી ગયેલા લોકો, ઊભા રહેશો નહિ, આગળ વધો!+

      જેઓ દૂર દેશમાં છે, તેઓ યહોવાને યાદ કરો,

      તમારા મનમાં યરૂશાલેમની યાદ તાજી રાખો.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો