-
ગીતશાસ્ત્ર ૩૬:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ એવું થવા ન દેતા કે અભિમાનીના પગ મને કચડી નાખે
અથવા દુષ્ટના હાથ મને હડસેલી મૂકે.
-
-
ગીતશાસ્ત્ર ૭૧:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ હે મારા ભગવાન, મને દુષ્ટના હાથમાંથી છોડાવો,+
અન્યાયી અને જુલમી માણસની પકડમાંથી મને બચાવો.
-