ગીતશાસ્ત્ર ૧૦:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ ગુફામાં* છુપાયેલા સિંહની જેમ, તે લપાઈને બેસે છે.+ લાચાર પર તરાપ મારવા તે લાગ શોધે છે. લાચારને જાળમાં ફસાવીને તે પકડી પાડે છે.+
૯ ગુફામાં* છુપાયેલા સિંહની જેમ, તે લપાઈને બેસે છે.+ લાચાર પર તરાપ મારવા તે લાગ શોધે છે. લાચારને જાળમાં ફસાવીને તે પકડી પાડે છે.+