-
યર્મિયા ૧૮:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ લુટારાઓ અચાનક તેઓ પર ધાડ પાડે ત્યારે,
તેઓનાં ઘરોમાં ચીસાચીસ થવા દો.
તેઓએ મને પકડવા ખાડો ખોદ્યો છે
અને મારા પગો માટે ફાંદો મૂક્યો છે.+
-