૧ શમુએલ ૧૭:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ દાઉદે આગળ કહ્યું: “યહોવાએ મને સિંહ અને રીંછના પંજામાંથી બચાવ્યો છે. તે મને આ પલિસ્તીના હાથમાંથી પણ ચોક્કસ બચાવશે.”+ એ સાંભળીને શાઉલે દાઉદને કહ્યું: “જા, યહોવા તારું રક્ષણ કરો.”
૩૭ દાઉદે આગળ કહ્યું: “યહોવાએ મને સિંહ અને રીંછના પંજામાંથી બચાવ્યો છે. તે મને આ પલિસ્તીના હાથમાંથી પણ ચોક્કસ બચાવશે.”+ એ સાંભળીને શાઉલે દાઉદને કહ્યું: “જા, યહોવા તારું રક્ષણ કરો.”