ગીતશાસ્ત્ર ૧૧:૫, ૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ યહોવા નેક માણસની અને દુષ્ટ માણસની પરખ કરે છે.+ હિંસા ચાહનારને તે નફરત કરે છે.+ ૬ દુષ્ટો પર તે ફાંદાઓનો* વરસાદ વરસાવશે. આગ, ગંધક+ અને લૂ તેઓના પ્યાલાનો હિસ્સો બનશે.
૫ યહોવા નેક માણસની અને દુષ્ટ માણસની પરખ કરે છે.+ હિંસા ચાહનારને તે નફરત કરે છે.+ ૬ દુષ્ટો પર તે ફાંદાઓનો* વરસાદ વરસાવશે. આગ, ગંધક+ અને લૂ તેઓના પ્યાલાનો હિસ્સો બનશે.