ગીતશાસ્ત્ર ૧૧૭:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧૭ હે સર્વ પ્રજાઓ, યહોવાની સ્તુતિ કરો.+ હે સર્વ લોકો, તેમને માન-મહિમા આપો.+ ગીતશાસ્ત્ર ૧૫૦:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ શ્વાસ લેનારા સર્વ યાહની સ્તુતિ કરો. યાહનો જયજયકાર કરો!*+