-
ગીતશાસ્ત્ર ૯૨:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯૨ કેવું સારું કે યહોવાનો આભાર માનીએ,+
હે સર્વોચ્ચ ઈશ્વર, તમારા નામના ગુણગાન ગાઈએ,*
-
ગીતશાસ્ત્ર ૯૨:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ એની સાથે દસ તારવાળું વાજિંત્ર અને સિતાર વગાડીએ,
વીણાનો સૂર રેલાવીએ.+
-
-
-