-
ગીતશાસ્ત્ર ૭૯:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
તમારા નામને લીધે અમને બચાવો અને અમારાં પાપ માફ કરો.+
-
-
ગીતશાસ્ત્ર ૧૪૩:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ હે યહોવા, તમારા નામને લીધે મને જીવતો રાખો.
મને મુશ્કેલીઓમાંથી છોડાવો, કેમ કે તમે નેક છો.+
-
-
હઝકિયેલ ૩૬:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ “ઇઝરાયેલના લોકોને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ ઇઝરાયેલના લોકો, હું જે કંઈ કરું છું એ તમારા માટે નથી કરતો, પણ મારા પવિત્ર નામ માટે કરું છું. તમે બીજી પ્રજાઓમાં જ્યાં જ્યાં ગયા, ત્યાં ત્યાં તમે મારું નામ બદનામ કર્યું છે.”’+
-