વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૧૮:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ યહોવાએ કહ્યું: “હું જે કરવાનો છું, એ શા માટે ઇબ્રાહિમથી છુપાવું?+

  • ઉત્પત્તિ ૨૨:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ હું તને ચોક્કસ આશીર્વાદ આપીશ. હું તારા વંશજની સંખ્યા આકાશના તારા જેટલી અને સમુદ્ર કિનારાની રેતી જેટલી વધારીશ+ અને તારા વંશજ પોતાના દુશ્મનોનાં શહેરોને* કબજે કરશે.+

  • આમોસ ૩:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૭ કેમ કે વિશ્વના માલિક યહોવા

      પોતાના સેવકોને, એટલે કે પ્રબોધકોને રહસ્ય* જણાવ્યા વગર કંઈ કરશે નહિ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો