ગીતશાસ્ત્ર ૪૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ મેં કહ્યું: “હે યહોવા, મારા પર કૃપા કરો.+ મને સાજો કરો,+ કેમ કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.”+ ગીતશાસ્ત્ર ૧૦૩:૨, ૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર. તેમના ઉપકારો હું કદી ભૂલીશ નહિ.+ ૩ તે મારી બધી ભૂલો માફ કરે છે,+તે મારાં બધાં દુઃખ-દર્દ મટાડે છે.+
૨ હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર. તેમના ઉપકારો હું કદી ભૂલીશ નહિ.+ ૩ તે મારી બધી ભૂલો માફ કરે છે,+તે મારાં બધાં દુઃખ-દર્દ મટાડે છે.+