હિબ્રૂઓ ૧૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ શ્રદ્ધાને લીધે આપણે પારખી શકીએ છીએ કે ઈશ્વરની આજ્ઞાથી આકાશ અને પૃથ્વીની* બધી વસ્તુઓ રચવામાં આવી છે, એટલે કે અદૃશ્ય વસ્તુઓથી દૃશ્ય વસ્તુઓ ઉત્પન્ન કરવામાં આવી છે.
૩ શ્રદ્ધાને લીધે આપણે પારખી શકીએ છીએ કે ઈશ્વરની આજ્ઞાથી આકાશ અને પૃથ્વીની* બધી વસ્તુઓ રચવામાં આવી છે, એટલે કે અદૃશ્ય વસ્તુઓથી દૃશ્ય વસ્તુઓ ઉત્પન્ન કરવામાં આવી છે.