વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૧:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે.+

      યહોવાની રાજગાદી સ્વર્ગમાં છે.+

      તેમની આંખો બધું જુએ છે, તેમની તેજ* નજર માણસોના દીકરાઓની પરખ કરે છે.+

  • ગીતશાસ્ત્ર ૧૪:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૨ પણ યહોવા સ્વર્ગમાંથી નીચે મનુષ્યોને જુએ છે કે

      શું કોઈનામાં સમજણ છે, શું કોઈ યહોવાને ભજે છે.+

  • નીતિવચનો ૧૫:૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૩ યહોવાની આંખો બધું જુએ છે,

      તે સારા અને ખરાબ લોકો પર નજર રાખે છે.+

  • હિબ્રૂઓ ૪:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ સૃષ્ટિમાં એવું કંઈ નથી, જે ઈશ્વરની નજરથી છુપાયેલું હોય.+ આપણે એ ઈશ્વરને હિસાબ આપવાનો છે, જેમની આગળ બધું ખુલ્લું છે અને જેમની નજરથી કંઈ સંતાયેલું નથી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો