વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કાળવૃત્તાંત ૩૨:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ પછી યહોવાએ એક દૂત મોકલ્યો. એ દૂતે આશ્શૂરના રાજાની છાવણીમાંના બધા શૂરવીર લડવૈયા,+ આગેવાનો અને લશ્કરના મુખીઓને ખતમ કરી નાખ્યા. એટલે એ રાજા બદનામ થઈને પોતાના દેશમાં પાછો ચાલ્યો ગયો. પછી તે પોતાના દેવના મંદિરમાં હતો ત્યારે, તેના અમુક દીકરાઓએ તેને તલવારથી મારી નાખ્યો.+

  • ગીતશાસ્ત્ર ૪૪:૪, ૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ હે ઈશ્વર, તમે મારા રાજા છો.+

      યાકૂબને પૂરેપૂરી જીત* અપાવો.*

       ૫ તમારી શક્તિથી અમે દુશ્મનોને તગેડી મૂકીશું.+

      અમારી વિરુદ્ધ માથું ઊંચકનારાને તમારા નામે ભોંયભેગા કરીશું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો