ગીતશાસ્ત્ર ૩૨:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ દુષ્ટ માણસ પર ઘણી મુસીબતો આવે છે,પણ યહોવા પર ભરોસો રાખનાર તેમના અતૂટ પ્રેમની છાયામાં રહે છે.+