ગીતશાસ્ત્ર ૩૦:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ મારા મરણથી શું ફાયદો? હું કબરમાં* જાઉં, એનાથી શું લાભ?+ શું ધૂળ તમારી સ્તુતિ કરી શકે?+ શું માટી તમારી વફાદારી વિશે જણાવી શકે?+ ગીતશાસ્ત્ર ૧૧૫:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ ગુજરી ગયેલાઓ યાહની સ્તુતિ કરતા નથી.+ મરણની ઊંઘમાં સરી ગયેલાઓ તેમના ગુણગાન ગાતા નથી.+ સભાશિક્ષક ૯:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ જીવતાઓ જાણે છે કે એક દિવસ તેઓ મરી જશે,+ પણ મરી ગયેલા લોકો કંઈ જાણતા નથી.+ મરી ગયેલા લોકો માટે કોઈ ઇનામ* નથી, કેમ કે લોકો તેઓને ભૂલી જશે.*+ સભાશિક્ષક ૯:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ જે કંઈ કામ તારે હાથ લાગે એ પૂરી તાકાતથી અને પૂરા મનથી કર. કેમ કે તું જ્યાં જવાનો છે એ કબરમાં* કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.+
૯ મારા મરણથી શું ફાયદો? હું કબરમાં* જાઉં, એનાથી શું લાભ?+ શું ધૂળ તમારી સ્તુતિ કરી શકે?+ શું માટી તમારી વફાદારી વિશે જણાવી શકે?+
૫ જીવતાઓ જાણે છે કે એક દિવસ તેઓ મરી જશે,+ પણ મરી ગયેલા લોકો કંઈ જાણતા નથી.+ મરી ગયેલા લોકો માટે કોઈ ઇનામ* નથી, કેમ કે લોકો તેઓને ભૂલી જશે.*+
૧૦ જે કંઈ કામ તારે હાથ લાગે એ પૂરી તાકાતથી અને પૂરા મનથી કર. કેમ કે તું જ્યાં જવાનો છે એ કબરમાં* કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.+