ગીતશાસ્ત્ર ૩૨:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ રાત-દિવસ તમારો હાથ* મારા પર ભારે હતો.+ ભરઉનાળામાં પાણીની વરાળ થાય તેમ મારી શક્તિ ચાલી ગઈ. (સેલાહ)