યર્મિયા ૧૦:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ હે પ્રજાઓના રાજા, તમારાથી કોણ નહિ ડરે?+ તમારો ડર રાખવો યોગ્ય છે,કેમ કે પ્રજાઓના જ્ઞાની માણસોમાં અને તેઓનાં રાજ્યોમાં તમારા જેવું કોઈ નથી.+ ઝખાર્યા ૧૪:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ ત્યારે આખી પૃથ્વી પર યહોવા રાજા હશે.+ એ દિવસે યહોવા જ એક ઈશ્વર હશે+ અને ફક્ત તેમનું જ નામ હશે.+
૭ હે પ્રજાઓના રાજા, તમારાથી કોણ નહિ ડરે?+ તમારો ડર રાખવો યોગ્ય છે,કેમ કે પ્રજાઓના જ્ઞાની માણસોમાં અને તેઓનાં રાજ્યોમાં તમારા જેવું કોઈ નથી.+