લૂક ૧૫:૧૩, ૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ અમુક દિવસો પછી નાના દીકરાએ પોતાની બધી વસ્તુઓ ભેગી કરી. તે દૂર દેશ ગયો અને મન ફાવે એમ જીવીને પોતાની મિલકત ઉડાવી દીધી. ૧૪ તેણે પોતાના બધા પૈસા ઉડાવી દીધા ત્યારે આખા દેશમાં ભારે દુકાળ પડ્યો. તેની પાસે કંઈ જ બચ્યું ન હતું.
૧૩ અમુક દિવસો પછી નાના દીકરાએ પોતાની બધી વસ્તુઓ ભેગી કરી. તે દૂર દેશ ગયો અને મન ફાવે એમ જીવીને પોતાની મિલકત ઉડાવી દીધી. ૧૪ તેણે પોતાના બધા પૈસા ઉડાવી દીધા ત્યારે આખા દેશમાં ભારે દુકાળ પડ્યો. તેની પાસે કંઈ જ બચ્યું ન હતું.