ઉત્પત્તિ ૩૦:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ હવે ઘઉંની કાપણીના સમયે રૂબેન+ ખેતરમાં ચાલતો હતો ત્યારે, તેને એક પ્રકારનાં રીંગણાં* મળી આવ્યાં. તેણે પોતાની મા લેઆહને એ આપ્યાં. એ જોઈને રાહેલે લેઆહને કહ્યું: “તારા દીકરાને જે રીંગણાં મળ્યાં છે, એમાંથી મને થોડાં આપ ને!”
૧૪ હવે ઘઉંની કાપણીના સમયે રૂબેન+ ખેતરમાં ચાલતો હતો ત્યારે, તેને એક પ્રકારનાં રીંગણાં* મળી આવ્યાં. તેણે પોતાની મા લેઆહને એ આપ્યાં. એ જોઈને રાહેલે લેઆહને કહ્યું: “તારા દીકરાને જે રીંગણાં મળ્યાં છે, એમાંથી મને થોડાં આપ ને!”