-
ગીતોનું ગીત ૪:૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ હે ઉત્તરના પવન, જાગ;
હે દક્ષિણના વાયરા, અહીં આવ.
મારા બાગ પર ધીરે ધીરે વા
અને એની ફોરમ ચારે કોર ફેલાવ.”
“મારા પ્રિયતમ, તારા બાગમાં આવ
અને એનાં મીઠાં-મધુરાં ફળ ખા.”
-