ગીતોનું ગીત ૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ હે મારા વાલમ, મને કહે,તું તારાં ટોળાંને ક્યાં ચરાવે છે?+ બપોરના સમયે તેઓને ક્યાં સુવડાવે છે? તારા સાથીદારોનાં ટોળાંમાંહું કેમ ઓઢણીથી* મારું મોં ઢાંકીને ફરું?”
૭ હે મારા વાલમ, મને કહે,તું તારાં ટોળાંને ક્યાં ચરાવે છે?+ બપોરના સમયે તેઓને ક્યાં સુવડાવે છે? તારા સાથીદારોનાં ટોળાંમાંહું કેમ ઓઢણીથી* મારું મોં ઢાંકીને ફરું?”