ગીતોનું ગીત ૧:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “તારા હોઠોથી મને ચુંબન કર,કેમ કે તારો પ્રેમ દ્રાક્ષદારૂ કરતાં ઉત્તમ છે.+ ગીતોનું ગીત ૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ રાજા મને તેના શયનખંડમાં લાવ્યો છે! તું મને અહીંથી લઈ જા.* ચાલ, આપણે દૂર ભાગી જઈએ. સાથે મળીને આનંદ કરીએ, હા, ખુશી મનાવીએ. ચાલ, તારા પ્રેમની વાતો કરીએ, તારો પ્રેમ દ્રાક્ષદારૂ કરતાં ઉત્તમ છે. એટલે તો તેઓ* તારા પર મોહી પડી છે.
૪ રાજા મને તેના શયનખંડમાં લાવ્યો છે! તું મને અહીંથી લઈ જા.* ચાલ, આપણે દૂર ભાગી જઈએ. સાથે મળીને આનંદ કરીએ, હા, ખુશી મનાવીએ. ચાલ, તારા પ્રેમની વાતો કરીએ, તારો પ્રેમ દ્રાક્ષદારૂ કરતાં ઉત્તમ છે. એટલે તો તેઓ* તારા પર મોહી પડી છે.