ગીતોનું ગીત ૪:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ “ઓ મારી પ્રેમિકા, તું અતિ સુંદર છે. તું રૂપ રૂપનો અંબાર છે. ઘૂંઘટ પાછળ રહેલી તારી આંખો કબૂતરની આંખો જેવી છે. તારા કેશ ગિલયાદના પહાડો પરથી ઊતરતાં+બકરીઓનાં ટોળાં જેવા છે.
૪ “ઓ મારી પ્રેમિકા, તું અતિ સુંદર છે. તું રૂપ રૂપનો અંબાર છે. ઘૂંઘટ પાછળ રહેલી તારી આંખો કબૂતરની આંખો જેવી છે. તારા કેશ ગિલયાદના પહાડો પરથી ઊતરતાં+બકરીઓનાં ટોળાં જેવા છે.