-
એસ્તેર ૮:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ પછી રાજાની હજૂરમાંથી મોર્દખાય બહાર ગયો. તેણે ભૂરા અને સફેદ રંગના દોરાથી બનેલો શાહી પોશાક અને જાંબુડિયા રંગના ઊનથી બનેલો ઉત્તમ ઝભ્ભો પહેર્યો હતો.+ તેના માથા પર સોનાનો ભવ્ય મુગટ હતો. આખું શુશાન શહેર ખુશીથી ઝૂમી ઊઠ્યું.
-