-
ગીતોનું ગીત ૭:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ તારાં બે સ્તન
હરણીનાં જોડિયાં બચ્ચાં જેવાં છે.+
-
-
ગીતોનું ગીત ૮:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ “હું દીવાલ છું,
અને મારાં સ્તન મિનારા જેવાં છે.
એટલે મારા પ્રિયતમની નજરમાં
હું શાંતિ પામેલી છું.
-