ગીતોનું ગીત ૨:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ “મારો સાજન ફક્ત મારો છે અને હું તેની જ છું.+ તે પોતાનાં ટોળાંને ફૂલોની વચ્ચે ચરાવે છે.+ ગીતોનું ગીત ૬:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ હું તો મારા સાજનની છુંઅને મારો સાજન ફક્ત મારો છે.+ તે પોતાનાં ટોળાંને ફૂલોની વચ્ચે ચરાવે છે.”+