-
ગીતોનું ગીત ૨:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ અંજીરનાં પહેલાં ફળ પાક્યાં છે;+
દ્રાક્ષાવેલા પર ફૂલો આવ્યાં છે અને એની મહેક ચોતરફ ફેલાઈ છે.
મારી પ્રેમિકા, મારી સુંદરી, ઊઠ,
ચાલ, મારી સાથે ચાલ.
-