-
પુનર્નિયમ ૪:૧૫, ૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ “હોરેબમાં યહોવાએ આગમાંથી તમારી સાથે વાત કરી એ દિવસે કોઈ આકાર તમારી નજરે પડ્યો ન હતો. એટલે સાવધ રહેજો કે ૧૬ તમે પોતાના માટે કોતરેલી મૂર્તિ બનાવીને ભ્રષ્ટ ન થઈ જાઓ. તમે કોઈ પણ આકારની મૂર્તિ ન બનાવો, પુરુષની નહિ કે સ્ત્રીની નહિ,+
-