યશાયા ૬૬:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૬ યહોવા કહે છે: “આકાશો મારી રાજગાદી છે, પૃથ્વી મારા પગનું આસન છે.+ તો પછી, તમે મારું મંદિર ક્યાં બાંધશો?+ મારી રહેવાની જગ્યા ક્યાં રાખશો?”+
૬૬ યહોવા કહે છે: “આકાશો મારી રાજગાદી છે, પૃથ્વી મારા પગનું આસન છે.+ તો પછી, તમે મારું મંદિર ક્યાં બાંધશો?+ મારી રહેવાની જગ્યા ક્યાં રાખશો?”+