વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૪૪:૨૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ તું ગર્ભમાં હતો ત્યારથી તને ઘડનાર,

      તને છોડાવનાર+ યહોવા આમ કહે છે:

      “હું યહોવા છું, મેં બધાનું સર્જન કર્યું છે.

      ખુદ મેં આકાશ ફેલાવ્યું છે+

      અને ધરતી ફેલાવી છે.+

      એ સમયે મારી સાથે કોણ હતું?

  • યર્મિયા ૧૦:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ તેમણે પોતાની શક્તિથી પૃથ્વી બનાવી,

      તેમણે પોતાના ડહાપણથી પડતર જમીન તૈયાર* કરી,+

      અને પોતાની સમજણથી આકાશો ફેલાવ્યાં.+

  • ઝખાર્યા ૧૨:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ ઈશ્વરનો ન્યાયચુકાદો:

      યહોવા, જે આકાશોને ફેલાવે છે,+

      જેમણે પૃથ્વીનો પાયો નાખ્યો છે,+

      જેમણે માણસને જીવનનો શ્વાસ* આપ્યો છે, તે કહે છે:

      “ઇઝરાયેલ વિશે યહોવાનો સંદેશો:

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો