ગીતશાસ્ત્ર ૧૦૨:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ લાંબા સમય પહેલાં તમે પૃથ્વીના પાયા નાખ્યા હતાઅને આકાશો તમારા હાથની રચના છે.+