યશાયા ૪૯:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ પણ સિયોન કહે છે: “યહોવાએ મારો ત્યાગ કર્યો છે,+ યહોવા મને ભૂલી ગયા છે.”+ હઝકિયેલ ૩૭:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ પછી તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, આ હાડકાં આખા ઇઝરાયેલના લોકો છે.+ તેઓ કહે છે, ‘અમારાં હાડકાં સુકાઈ ગયાં છે અને અમારી આશા મરી પરવારી છે.+ અમારો પૂરેપૂરો વિનાશ થઈ ગયો છે.’
૧૧ પછી તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, આ હાડકાં આખા ઇઝરાયેલના લોકો છે.+ તેઓ કહે છે, ‘અમારાં હાડકાં સુકાઈ ગયાં છે અને અમારી આશા મરી પરવારી છે.+ અમારો પૂરેપૂરો વિનાશ થઈ ગયો છે.’