ગીતશાસ્ત્ર ૧૨૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ જુઓ, ઇઝરાયેલની રક્ષા કરનારને ન ક્યારેય ઊંઘ ચઢશે, ન તે સૂઈ જશે.+ યશાયા ૨૭:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ હું યહોવા એની રક્ષા કરું છું.+ દરેક પળે હું એને પાણી પિવડાવું છું.+ હું રાત-દિવસ એની રક્ષા કરું છું,જેથી કોઈ એને નુકસાન ન પહોંચાડે.+
૩ હું યહોવા એની રક્ષા કરું છું.+ દરેક પળે હું એને પાણી પિવડાવું છું.+ હું રાત-દિવસ એની રક્ષા કરું છું,જેથી કોઈ એને નુકસાન ન પહોંચાડે.+