વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૩૦:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ તમે ભૂમિમાં જે બી વાવશો એના પર ઈશ્વર વરસાદ વરસાવશે.+ ધરતી જે મબલક પાક ઉગાડશે એ સૌથી સારો હશે.+ એ દિવસે તમારાં ઢોરઢાંક વિશાળ જગ્યામાં ચરશે.+

  • યોએલ ૩:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ એ દિવસે પહાડોમાંથી મીઠો દ્રાક્ષદારૂ ટપકશે,+

      ટેકરીઓ પર દૂધની ધારા વહેશે,

      યહૂદાના ઝરાઓ પાણીથી ખળખળ વહેશે.

      યહોવાના મંદિરમાંથી ઝરણું ફૂટી નીકળશે,+

      અને શિટ્ટીમની* ખીણને પાણી સિંચશે.

  • ઝખાર્યા ૯:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ તેમની ભલાઈ કેટલી ઉત્તમ છે!+

      તેમનું ગૌરવ કેટલું મહાન છે!

      અનાજ યુવાનોને મજબૂત કરશે

      અને નવો દ્રાક્ષદારૂ યુવતીઓને નિખારશે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો