નિર્ગમન ૩૨:૩૨, ૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ હવે જો તમે ચાહતા હો, તો તેઓનું પાપ માફ કરો.+ નહિતર, તમે લખેલા પુસ્તકમાંથી મારું નામ ભૂંસી નાખો.”+ ૩૩ પણ યહોવાએ મૂસાને કહ્યું: “જેણે મારી વિરુદ્ધ પાપ કર્યું છે, તેનું નામ હું મારા પુસ્તકમાંથી ભૂંસી નાખીશ.
૩૨ હવે જો તમે ચાહતા હો, તો તેઓનું પાપ માફ કરો.+ નહિતર, તમે લખેલા પુસ્તકમાંથી મારું નામ ભૂંસી નાખો.”+ ૩૩ પણ યહોવાએ મૂસાને કહ્યું: “જેણે મારી વિરુદ્ધ પાપ કર્યું છે, તેનું નામ હું મારા પુસ્તકમાંથી ભૂંસી નાખીશ.