વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હઝકિયેલ ૨૨:૨૦-૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ ચાંદી, તાંબું, લોઢું, સીસું અને કલાઈ ભઠ્ઠીમાં ભેગાં કરવામાં આવે છે, જેથી એને આગથી ઓગાળી શકાય. એ જ રીતે, હું ક્રોધે ભરાઈને તમને ભેગા કરીશ. હું તમારા પર ગુસ્સાની આગ વરસાવીશ અને તમને ઓગાળી નાખીશ.+ ૨૧ હું તમને ભેગા કરીશ અને તમારા પર મારા ગુસ્સાની આગ વરસાવીશ.+ તમે એ નગરીમાં ઓગળી જશો.+ ૨૨ જેમ ભઠ્ઠીમાં ચાંદી ઓગાળવામાં આવે છે, તેમ એ નગરીમાં તમને ઓગાળવામાં આવશે. તમારે સ્વીકારવું પડશે કે મેં યહોવાએ તમારા પર મારો કોપ રેડી દીધો છે.’”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો