યશાયા ૪૭:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૭ ઓ બાબેલોનની કુંવારી દીકરી,+નીચે ઊતર અને ધૂળમાં બેસ. ઓ ખાલદીઓની દીકરી,નીચે જમીન પર બેસ જ્યાં કોઈ આસન નથી.+ લોકો ક્યારેય તને નાજુક અને લાડલી નહિ કહે.
૪૭ ઓ બાબેલોનની કુંવારી દીકરી,+નીચે ઊતર અને ધૂળમાં બેસ. ઓ ખાલદીઓની દીકરી,નીચે જમીન પર બેસ જ્યાં કોઈ આસન નથી.+ લોકો ક્યારેય તને નાજુક અને લાડલી નહિ કહે.