ઉત્પત્તિ ૩૨:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ તે માણસે કહ્યું: “હવેથી તારું નામ યાકૂબ નહિ, પણ ઇઝરાયેલ* કહેવાશે,+ કેમ કે તેં ઈશ્વર સાથે અને માણસો સાથે લડાઈ કરી છે+ અને આખરે જીત મેળવી છે.”
૨૮ તે માણસે કહ્યું: “હવેથી તારું નામ યાકૂબ નહિ, પણ ઇઝરાયેલ* કહેવાશે,+ કેમ કે તેં ઈશ્વર સાથે અને માણસો સાથે લડાઈ કરી છે+ અને આખરે જીત મેળવી છે.”