યશાયા ૩૨:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ એમાંનો દરેક આગેવાન પવનથી સંતાવાની જગ્યા* જેવો,વાવાઝોડામાં આશરા જેવો,સૂકી ભૂમિમાં પાણીનાં ઝરણાઓ જેવો+અને સૂકાભટ પ્રદેશમાં વિશાળ ખડકની છાયા જેવો બનશે.
૨ એમાંનો દરેક આગેવાન પવનથી સંતાવાની જગ્યા* જેવો,વાવાઝોડામાં આશરા જેવો,સૂકી ભૂમિમાં પાણીનાં ઝરણાઓ જેવો+અને સૂકાભટ પ્રદેશમાં વિશાળ ખડકની છાયા જેવો બનશે.