વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૯૩:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯૩ યહોવા રાજા બન્યા છે!+

      તેમણે ભવ્યતા પહેરી લીધી છે.

      યહોવાએ શક્તિ ધારણ કરી છે,

      તેમણે કમરપટ્ટાની જેમ એને પહેરી છે.

      પૃથ્વીને અડગ રીતે સ્થાપન કરવામાં આવી છે,

      એને ખસેડી શકાતી નથી.

  • યશાયા ૩૩:૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ યહોવા આપણા ન્યાયાધીશ છે,+

      યહોવા આપણને નિયમો આપનાર છે,+

      યહોવા આપણા રાજા છે.+

      તે જ આપણને બચાવશે.+

  • મીખાહ ૪:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૭ જેઓ લંગડાતા હતા, તેઓમાંથી અમુકને હું બચાવીશ,+

      જેઓને દૂર મોકલી દીધા હતા, તેઓને હું બળવાન પ્રજા બનાવીશ.+

      યહોવા તેઓના રાજા બનશે

      અને આજથી લઈને યુગોના યુગો સુધી તે સિયોન પર્વતથી રાજ કરશે.

  • માથ્થી ૨૪:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે+ અને પછી જ અંત આવશે.

  • પ્રકટીકરણ ૧૧:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ સાતમા દૂતે રણશિંગડું વગાડ્યું.+ એટલે સ્વર્ગમાં મોટા અવાજો થયા જે કહેતા હતા: “દુનિયાનું રાજ્ય આપણા ઈશ્વરનું+ અને તેમના ખ્રિસ્તનું+ થયું છે. તે* સદાને માટે રાજા તરીકે રાજ કરશે.”+

  • પ્રકટીકરણ ૧૧:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ તેઓએ કહ્યું: “હે સર્વશક્તિમાન ઈશ્વર યહોવા,* જે હતા અને જે છે,+ અમે તમારો આભાર માનીએ છીએ. તમે તમારી મહાન શક્તિનો ઉપયોગ કર્યો છે. તમે રાજા તરીકે રાજ કરવાનું શરૂ કર્યું છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો