વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૪૨:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૨ હું ઈશ્વર માટે, હા, જીવતા ઈશ્વર માટે તલપું છું.+

      હું ક્યારે ઈશ્વરના દર્શન કરી શકીશ?+

  • ગીતશાસ્ત્ર ૬૩:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬૩ હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો. હું તમને શોધ્યા કરું છું.+

      હું તમારા માટે તડપું છું.+

      તમારી તરસને લીધે હું બેભાન થયો છું.

      હું સૂકી વેરાન જમીન પર છું, જ્યાં પાણીનું ટીપુંય નથી.+

  • આમોસ ૮:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ વિશ્વના માલિક યહોવા કહે છે,

      ‘જુઓ! એવા દિવસો આવી રહ્યા છે,

      જ્યારે હું દેશ પર દુકાળ મોકલીશ,

      રોટલીનો કે પાણીનો દુકાળ નહિ,

      પણ યહોવાના શબ્દો સાંભળવાનો દુકાળ મોકલીશ.+

  • માથ્થી ૫:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ “જેઓને ન્યાય* માટે ભૂખ અને તરસ છે તેઓ સુખી છે,+ કેમ કે તેઓ ધરાશે.*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો